નિર્દોષ બાળપણ।…

એ એકશિયાળાની ઠંડી સવાર હતી. ઘરથી સ્કૂલ સાવ નજીક હોવા છતાં, એ ચંદ્ર જેટલી દૂર લાગતી હતી. હાથ ઠંડા થઇ જતા. રસ્તાભરમાં એક જ વિચાર ચાલ્યા કરતો કે આજે હું તેનેમળી શકીશ? સ્કૂલ ના ગેટમાં અંદર જતા મારીવ્યાકુળ નજર ક્લાસ રૂમ માં દોડી જતી. “હાસ!” તો ત્યારે થતો કે જયારે ક્લાસમાં ટ્યુબલાઈટ ની રોશની દેખાતી.  ક્લાસ ના દરવાજા ને ખોલતા … More નિર્દોષ બાળપણ।…

Death Note.

Death note is the manga series of anime. It is very interesting story of boy named Light Yagami studies at high school. He was perfect in almost in everything like in sports, topper of his class, famous boy of his school, etc. The story started when Light get the book named “Death note”, which give … More Death Note.

What is Your Goal…?

India is the prosperous country and know for many achievements. India has large no. of youth. Students study in India are brilliant. I am not saying this because I am an Indian or I am Indian student. Here student set their aims at early stage, here teenagers get 3 or 4 year pre-planning for their career. … More What is Your Goal…?

Father..

  पिता, पिता जीवन है, सम्बल है, शक्ति है, पिता, पिता सृष्टि में निर्माण की अभिव्यक्ति है, पिता अँगुली पकडे बच्चे का सहारा है, पिता कभी कुछ खट्टा कभी खारा है, पिता, पिता पालन है, पोषण है, परिवार का अनुशासन है, पिता, पिता धौंस से चलना वाला प्रेम का प्रशासन है, पिता, पिता रोटी है, … More Father..

બારી

એની બારી પાસે આજે ખાલીપો ડોકાય છે… અને મારી આંખમાંથી આંસુઓની એક ધાર દોડી જાય છે… એ બારીમાં એના ગાલ હર્ષ ફેલાવતા. અને મારી અંદરનું વિસ્મય એ સ્મિતને ચુમી લે, એ પળ અને ઝાંઝવાનાં જળ બન્ને આજે સરખા છે મારા માટે. એની બારી પાસે આજે જે ખાલીપો ડોકાય છે… એનો સાક્ષી આ સુર્યાસ્ત છે, હું … More બારી

Reality vs. Illusion

By definition Reality is the state of things as they actually exist, rather than as they may appear or might be imagined, and Illusion, a misrepresentation of a “real” sensory stimulus—that is, an interpretation that contradicts objective “reality”, or in other way thing which is not real.But Someone’s reality may be illusion for other. -by Itachi … More Reality vs. Illusion